સ્નાન કરતા પહેલા લગાવો તેલ, થશે 4 ફાયદા

તેલનો સમય

તેલ સ્નાન બાદ અને તે પહેલા બંને સમયે લગાવી શકાય છે. આવો જાણીએ સ્નાન કરતા પહેલા તેલ લગાવવાના લાભ.

આયુર્વેદ

આયુર્વેદ અનુસાર તેલની માલિશ સ્નાન કરતા પહેલા કરવી જોઈએ. તેનાથી બોડીમાં હીટ આવે છે.

ક્યારે લગાવશો

સ્નાનના એક કલાક પહેલા લગાવવાથી તે શરીરના દરેક ભાગમાં પહોંચી જાય છે. તેનાથી સ્કિનમાં સારી અસર થાય છે.

ત્વચામાં ઓઇલ

સ્નાન કરતા પહેલા તેલ લગાવવાથી તે દરેક છીદ્રમાં સારી રીતે પહોંચી જશે અને ત્વચામાં ભેજ બનેલો રહેશે.

બ્લડ સર્કુલેશન

સ્નાન પહેલા તેલ લગાવવું કે માલિશ કરવી બ્લડ સર્કુલેશન સારૂ કરે છે.

સ્નાયુઓને લાભ

સ્નાન પહેલા નિયમિત તેલ લગાવવાથી સ્નાયુઓ સારા રહે છે. તેનાથી હાડકાં મજબૂત થાય છે.

સ્નાન બાદ શરીરને મોઇશ્ચરાઇઝરની જરૂર હોય છે. તેથી સ્નાન બાદ થોડું તેલ લગાવી લો.

ધ્યાન રાખો

જો તમારી ઓયલી બોડી છે તો તમારે તેલ ઓછુ લગાવવું જોઈએ.