Banana Peel: કેળાની છાલથી દુર થઈ શકે છે ચહેરાની કરચલીઓ, જાણો ઉપયોગની રીત

ચહેરા પર કરચલીઓ

જેમજેમ લોકોની લાઈફમાં સ્ટ્રેસ વધે છે તેમતેમ ચહેરા પર પણ કરચલીઓ વધવા લાગે છે.

કેળાની છાલ

જો તમે પણ ચહેરા પર વધતી કરચલીઓથી પરેશાન છો તો કેળાની છાલથી મસાજ કરવાનું શરુ કરી દો.

કોલેજન બુસ્ટ

કેળાની છાલને સ્કીન પર લગાવવાથી કોલેજન બુસ્ટ થાય છે.

કેળાની છાલથી મસાજ

ઘણી યુવતીઓને ચહેરા પર ડાઘ દેખાતા હોય છે. કેળાની છાલથી મસાજ કરવાથી આ ડાઘ દુર થાય છે.

કરચલીઓ

કેળામાં પોટેશિયમ હોય છે જે ડાઘ અને કરચલીઓને દુર કરે છે.

સ્કીન પર ગ્લો

કેળાની છાલથી મસાજ કરવાથી સ્કીન પર ગ્લો આવે છે.

છાલથી મસાજ

કેળાની છાલથી મસાજ કરવાથી ચહેરા પરનું પિગમેંટેશન ઓછું થાય છે.