મેડિટેશન કરવાથી મન શાંત થાય છે અને થાક તેમજ સ્ટ્રેસ દુર થાય છે.
આજે તમને મેડિટેશન કરવાની 5 બેસ્ટ ટેકનિક વિશે જણાવીએ.
વિઝ્યુલાઈઝેશનની મદદથી મન શાંત થાય છે અને પોઝિટિવ વિચારવું સરળ થઈ જાય છે.
મંત્ર ધ્યાન પણ પાવરફુલ ટેકનિક છે. જેમાં કોઈપણ એક મંત્રને બોલીને તમે મનને શાંત કરી શકો છો.
માઈંડફુલનેસ ટેકનિકથી તમે વર્તમાનમાં થઈ રહેલી પોઝિટિવ વાતો પર ધ્યાન કરીને મનની ચિંતા દુર કરી શકો છો.
મસલ્સ રિલેક્સેશન ટેકનિકમાં 10 સેકન્ડ માટે મસલ્સને સ્ટ્રેચ કરી પછી ધીરેધીરે તેને રિલેક્સ કરો. તેનાથી થાક ઉતરે છે.
મ્યુઝિક એક થેરાપી છે. તમે મ્યુઝિક સાંભળીને અશાંત મનને શાંત કરી શકો છો અને મૂડ સુધારી શકો છો.