મગજ હંમેશા એક્ટિવ રહે તે માટે ખાવા પીવાની આદતો પર ધ્યાન રાખવું જોઈએ.
આજે તમને એવી ત્રણ આદતો વિશે જણાવીએ જે મગજને ખાલી કરે છે.
કેટલીક ખરાબ આદતોના કારણે મગજ એક્ટિવ નથી રહેતું અને દિવસેને દિવસે નબળું પડી જાય છે.
તણાવના કારણે મગજ નબળું અને ખરાબ થવા લાગે છે તેથી હંમેશા ખુશ રહેવું જોઈએ.
એન્ઝાઈટી પણ મગજને ખરાબ કરે છે તેનાથી શરીર અને મગજ થાકેલું લાગે છે.
લાંબા સમય સુધી ડિપ્રેશનમાં રહેવાના કારણે પણ મગજ પર અસર થાય છે.
મગજને એક્ટિવ રાખવા માટે હેલ્ધી વસ્તુઓ ખાવી અને યોગ નિયમિત કરવા જોઈએ.