આ છે ભારતમાં સૌથી વધુ પગાર આવતી નોકરીઓ, નોટો ગણતાં-ગણતાં થાકી જશો

ભારત

ભારતમાં ઘણી એવી નોકરીઓ છે જેમાં દર મહિને લાખો રૂપિયા પગાર મળે છે. આજે આ સ્ટોરીમાં કેટલીક એવી નોટરીઓ વિશે તમને જણાવીશું.

AI Engineer

આ લિસ્ટમાં પ્રથમ નામ AI Engineer નું છે. ભારતમાં એક AI Engineer ને એવરેજ 12-20 લાખ રૂપિયા વાર્ષિક પગાર મળે છે.

ઈન્વેસ્ટમેન્ટ બેન્કર

ભારતમાં એક ઈન્વેસ્ટમેન્ટ બેન્કરનો એવરેજ પગાર 15-25 લાખ રૂપિયા પ્રતિ વર્ષ છે.

ડેટા સાયન્ટિસ

આ લિસ્ટમાં ડેટા સાયન્ટિસ પણ સામેલ છે. ભારતમાં એક ડેટા સાયન્ટિસને એવરેજ 12-20 લાખ રૂપિયા પગાર મળે છે.

પ્રોડક્ટ મેનેજર

ભારતમાં એક પ્રોડક્ટ મેનેજરનો એવરેજ વાર્ષિક પગાર 10-18 લાખ રૂપિયા હોય છે.

સોફ્ટવેર એન્જિનિયર

ભારતમાં એક સોફ્ટવેર એન્જિનિયરનો એવરેજ પગાર વર્ષે 10-18 લાખ રૂપિયા હોય છે.

CA

ભારતમાં એક ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટનો એવરેજ પગાર 10-16 લાખ રૂપિયા પ્રતિ વર્ષ હોય છે.

Financial Analyst

એક Financial Analyst નો એવરેજ પગાર 9-14 લાખ રૂપિયા પ્રતિ વર્ષ હોય છે.