લોકસભા ચૂંટણીને જનરલ ઈલેક્શન કેમ કહેવામાં આવે છે?

લોકસભા

લોકસભા જનતાના પ્રતિનિધિઓની સભા છે.

18 વર્ષ પર મતદાન

તેને ચૂંટવા માટે 18 વર્ષથી મોટી ઉમરના દરેક ભારતીય નાગરિક સીધુ મતદાન કરે છે.

જનતાનો અધિકાર

સામાન્ય જનતાને પોતાના નેતા (સાંસદ) સીધા ચૂંટવાનો અધિકાર હોય છે.

સામાન્ય ચૂંટણી

સામાન્ય લોકો માટે ચૂંટણી આયોજીત થાય છે. તેથી તેને જનરલ ઈલેક્શન કહેવામાં આવે છે.

પાંચ વર્ષે ચૂંટણી

ભારતના બંધારણ અનુસાર સામાન્ય સ્થિતિમાં દર પાંચ વર્ષે લોકસભા ચૂંટણી યોજાઈ છે.

ક્યારે યોજાઈ શકે છે ચૂંટણી

ભારતમાં 18મી લોકસભાના સભ્યો માટે ચૂંટણી એપ્રિલથી મે સુધી યોજાઈ શકે છે.

ક્યારે ખતમ થશે કાર્યકાળ

લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2024ના સમાપ્ત થવાનો છે.

પાછલી લોકસભા ચૂંટણી એપ્રિલ-મે 2019માં યોજાઈ હતી.

ચૂંટણીની તારીખ

સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચૂંટણી પંચ ફેબ્રુઆરીના અંત કે માર્ચની શરૂઆતમાં ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી 2014થી ભારતના પ્રધાનમંત્રીના રૂપમાં કાર્ય કરી રહ્યાં છે.