નવા પરણેલા કપલ માટે ખાસ છે આ જગ્યા! શિયાળામાં ખાસ બનાવજો પ્લાન, એવી મઝા રહેશે કે...
જો તમે હનીમૂન માટે સૌથી અદ્ભુત જગ્યાઓ શોધી રહ્યા છે તો દક્ષિણ ભારતના આ એવા સ્થળો છે જ્યાં તમે મુલાકાત લઈ શકો છો
પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર દક્ષિણ ભારતમાં ઘણી અદ્ભુત જગ્યાઓ છે, જે હનીમૂન માટે ખૂબ જ ખાસ છે
કર્ણાટકમાં આવેલું આ સ્થળ નવા પ્રરણેલા કપલ માટે ખૂબ જ ખાસ છે. કુદરતી નજારાથી ઘેરાયેલું આ એક ખૂબ જ સુંદર સ્થળ છે
તમિલનાડુમાં સ્થિત કોટાગિરી ખૂબ જ શાનદાર જગ્યા છે. તે માઉન્ટેન વ્યૂ અને ચાના બગીચા માટે પ્રખ્યાત છે
કેરળમાં આવેલ આ શાનદાર હિલ સ્ટેશન છે. આ જગ્યા હનીમૂન માટે એકદમ પરફેક્ટ છે
આ શાનદાર જગ્યા પણ કેરળમાં આવેલી છે. વાગામોન તેના લીલાછમ બગીચા, શાંત તળાવ અને કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે
તમિલનાડુમાં આવેલું આ સૌથી સુંદર હિલ સ્ટેશન છે. અહીંનો નજારો જોવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે
‘પ્રિન્સેસ ઑફ હિલ સ્ટેશન’ના નામથી પ્રખ્યાત આ હિલ સ્ટેશન તમિલનાડુમાં આવેલું છે. આ જગ્યા નવા પરણેલા કપલ માટે ખૂબ જ ખાસ છે