લેન્સ લઈને શોધશો તો પણ નહીં મળે ગંદકી! સફાઈના મામલમાં સૌથી આગળ છે ભારતના આ શહેરો
દેશના ઘણા શહેરોમાં પ્રદૂષણ એટલું ઝડપથી ફેલાઈ રહ્યું છે કે લોકોને પોતાના ઘરમાંથી નિકળવું મુશ્કેલ બની ગયું છે
પરંતુ દેશમાં અમુક એવા પણ શહેર છે જ્યાં પ્રદૂષણનું કોઈ નામો નિશાન નથી, આ શહેર ખૂબ જ સ્વચ્છ છે
આજે આપણે દેશના તે પસંદગીના શહેરો વિશે જાણીશું જ્યાં સાફસફાઈ ખૂબ જ સારી છે
પૂર્વોત્તર ભારતમાં આવેલ મિજોરમનું આઈજોલ શહેરમાં હવાની ગુણવત્તા ખૂબ જ સારી છે અને આ શહેરમાં ચારેતરફ હરિયાળી જોવા મળે છે
ઉટી ભારતના સૌથી સ્વચ્છ શહેરોમાંથી એક છે, આ શહેર તેની પ્રાકૃતિક સુંદરતા અને પ્રવાસન માટે પ્રખ્યાત છે
પશ્ચિમ બંગાળનું વિષ્ણુપુર શહેર દેશના સૌથી સ્વચ્છ હવાવાળા શહેરોની યાદીમાં સામેલ છે
નોર્થ-ઈસ્ટના મણિપુર પ્રાંતમાં આવેલ કાકચિંગ સૌથી સ્વચ્છ સ્થળોમાંથી એક છે, આ શહેર નાગાલેન્ડમાં છે
પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી