Indian Currency: ભારતીય ચલણી નોટો પર કઈ કઈ ઐતિહાસિક ઈમારતોના ફોટો હોય છે ?

આરબીઆઈ

ભારતમાં આરબીઆઈ ચલણી નોટ છાપે છે. જેમાં ભારતીય ધરોહરની ઝલક પણ જોવા મળે છે.

કોણાર્કનું સૂર્ય મંદિર

10 રૂપિયાની નોટ પર કોણાર્કનું સૂર્ય મંદિર જોવા મળે છે.

કૈલાસા મંદિર

ઈલોરાની ગુફાઓમાં આવેલા કૈલાસા મંદિરનો ફોટો 20 રૂપિયાની નોટ પર જોઈ શકાય છે.

વિજય વિઠ્ઠલ મંદિરના રથ

કર્ણાટકના હમ્પીમાં આવેલા વિજય વિઠ્ઠલ મંદિરના રથનો ફોટો 50 રૂપિયાની નોટ પર છપાય છે.

સંસદ ભવન

ભારતના સૌથી જૂના સંસદ ભવનનો ફોટો પણ 50 રૂપિયાના નોટ પર હોય છે.

રાણીની વાવ

100 રૂપિયાની નોટ પર ગુજરાતના પાટણમાં આવેલી રાણીની વાવનો ફોટો જોવા મળે છે.

સાંચીના સ્તૂપ

સમ્રાટ અશોક દ્વારા બનાવેલા સાંચીના સ્તૂપ 200 રૂપિયાની નોટ પર જોવા મળે છે.

લાલ કિલ્લો

500 રૂપિયાની નોટ પર દિલ્હીનો લાલ કિલ્લો જોવા મળે છે.

મંગલયાન

2000 રૂપિયાની ગુલાબી નોટ પર મંગલયાનનો ફોટો જોવા મળતો હતો.