5 ટિપ્સથી 30 દિવસમાં વધારો વજન

વધારો વજન

વધુ વજન ઘટાડવું ખુબ સરળ છે, પરંતુ ઓછુ વજન હોય તો તેને વધારવામાં સમસ્યા આવે છે.

બગડતું સંતુલન

આમ તો વધુ ખાવાથી વજન વધારી શકાય છે, પરંતુ સંતુલન બગડે તો સ્થિતિ ખરાબ થઈ શકે છે.

30 દિવસમાં કમાલ

આવો જાણીએ 5 સરળ ઉપાય જેનાથી 30 દિવસમાં વજન વધારી શકાય છે.

ડેરી

દૂધ, દહીં, માખણ, ઘી, ચીઝ તમારૂ વજન વધારી શકે છે. તેમાં પ્રોટીન, કાર્બ અને ફેટ હોય છે.

કેળા

કેળા એનર્જી, કેલેરી અને કાર્બોહાડ્રેટને કારણે તમને સંતુલિત રીકે વજન વધારવામાં મદદ કરે છે.

મકાઈ

મકાઈ પાચન મજબૂત કરનાર ફૂડ છે. તેમાં તમારૂ વજન વધારનારા ફાઇબર અને પોષક તત્વો હોય છે.

બટાટા

બટાટાનો ફેટ તમારૂ વજન ઝડપથી વધારી શકે છે, તેના વધુ પડતા સેવનથી બચવુ જોઈએ.

ઘી-ગોળ

ગોળ અને ઘીનું મિશ્રણ ખાવાથી નબળાઈ અને પેટની સમસ્યા દૂર થાય છે. તે તમારૂ વજન પણ વધારે છે.

ડિસ્ક્લેમર

સામાન્ય જાણકારીના આધારે આ માહિતી આપવામાં આવી છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.