Lemon Seeds: કચરો સમજી લીંબુના બીને ફેંકવા નહીં, માથાના દુખાવાથી લઈ અનેક તકલીફમાં ઉપયોગી

લીંબુ

લીંબુનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. પણ તેના બીને ફેંકી દેવામાં આવે છે.

લીંબુનો ઉપયોગ

લીંબુનો ઉપયોગ અલગ અલગ વસ્તુઓમાં કરવામાં આવે છે.

લીંબુના બી

આજે તમને લીંબુના બીથી થતા લાભ વિશે જણાવીએ.

બીનું તેલ

લીંબુના બીનું તેલ રોજ સ્કિન પર લગાડવાથી સ્કિન ચમકદાર બને છે.

માથાનો દુખાવો

લીંબુના બીમાં સૈલિસિલિક એસિડ હોય છે જે માથાના દુખાવાથી રાહત આપે છે.

મુલ્તાની માટી

લીંબુના બીનો પાવડર બનાવીને તેને મુલ્તાની માટી સાથે ચહેરા પર લગાડવાથી ખીલ મટે છે.

ઈંફેક્શન

લીંબુના બીનું તેલ નખમાં થતા ઈંફેક્શનમાં ઉપયોગી સાબિત થાય છે.