કોલેસ્ટ્રોલનો મૂળમાંથી સફાદો કરે છે આ લાલ શાકભાજી, જાણો ખાવાની સાચી રીત

કોલેસ્ટ્રોલ

જ્યારે નસમાં બેડ કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય છે તો ઘણા પ્રકારની સમસ્યા થાય છે. જેમ બ્લડ પ્રેશર વધવા લાગે છે, જેના કારણે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.

ટામેટા

આવો જાણીએ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે ટામેટા કઈ રીતે લાભકારી છે.

રિસર્ચ

યુએસના નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશનના રિપોર્ટ અનુસાર ટામેટાનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે. જેનાથી કાર્ડિયોવેસ્કુલર ડિઝીસનો ખતરો ઓછો થાય છે.

લાભકારી

ટામેટામાં લાઇકોપીન હોય છે, જે એલડીએલ કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે.

ફાઇબર

ટામેટામાં ફાઇબર અને નિયાસિન હોય છે, જે કોલેસ્ટ્રોલને ઘટાડે છે.

કઈ રીતે ખાશો ટામેટા

ટામેટાને કાચા ખાવા જોઈએ. તેનાથી નસોમાં જામેલી ગંદકી સાફ થાય છે.

જ્યુસ

રિસર્ચ અનુસાર 3 સપ્તાહ સુધી ટામેટાનું જ્યુસ પીવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટવા લાગે છે.

ઇમ્યુન સિસ્ટમ

ટામેટામાં વિટામિન સી અને કેરોટીનોય હોય છે, જે ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે.

બ્લડ પ્રેશર

ટામેટાના જ્યુસમાં પોટેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

ક્યારે ખાશો

ટામેટાને સલાડના રૂપમાં લંચના સમયે ખાય શકો છો. આ સિવાય સાંજના સમયે પણ તેનું સેવન કરી શકો છો.

ડિસ્ક્લેમર

અહીં આપવામાં આવેલી જાણકારી રિપોર્ટ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. વધુ માહિતી માટે ડોક્ટરનો સંપર્ક કરો.