તમે પણ ખાવ છો 2 મિનિટમાં બનતું Instant Noodles, ખાતા પહેલા જાણો ભયાનક ગેરફાયદા

ઇન્સ્ટન્ટ નૂડલ્સ ઘણા લોકો ખાવાનું પસંદ કરે છે અને તે ઝડપથી તૈયાર પણ થઈ જાય છે

પરંતુ શું તમે જાણો છો કે તેને ખાવાથી તમારા શરીરમાં અંદર શું નુકસાન થાય છે?

આ નૂડલ્સમાં ઘઉંનો લોટ, મેડો અને વિવિધ પ્રકારના તેલ અને સ્વાદ ઉમેરવામાં આવે છે

સાથે જ આ પ્રી કુકડ હોય છે, તેને બાફવામાં આવ્યા પછી તે સૂકવવામાં આવે છે અને તળવામાં આવે છે

સોડિયમ વધુ પ્રમાણમાં હોવાને કારણે હાઈ Blood Pressure જેવી ગંભીર સમસ્યાનો ખતરો રહે છે

આટલું જ નહીં, શરીરમાં સોડિયમ વધુ હોવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પણ વધી જાય છે

WHOના અનુસાર દિવસમાં 2 ગ્રામથી વધારે સોડિયમ ખાવું શરીરમાં LDL Cholesterolની માત્રા વધારી શકે છે

પ્રિય વાચક, અમારા આ સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee News આની પુષ્ટિ કરતું નથી. જો તમે આનાથી સંબંધિત કંઈપણ વાંચો છો, તો તે પહેલાં ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો