બ્લડ શુગર ફટાફટ થશે કંટ્રોલ! રોજ ભૂલ્યા વગર કરો આ એક કામ

બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવા માટે તમારે તમારા ખાણી પીણીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

જો તમે બ્લડ શુગર કંટ્રોલમાં રાખવા માંગતા હોવ તો કેટલીક કસરતો રોજ કરી શકો છો.

બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવા માટે તમારે રોજ વોકિંગ કરવું જોઈએ. તેનાથી પણ તણાવ ઓછો થાય છે.

બ્રિધિંગ કસરત કે પ્રાણાયામ કરવા એ તમારા માટે બેસ્ટ રહેશે. શુગર લેવલ પર સારી અસર પણ પડે છે.

જમ્પિંગ જેકને તમારે રોજ કરવું જોઈએ. માંસપેશીઓે એક્ટિવ રાખે છે.

ફક્ત 30 મિનિટ ડાન્સ કરીને તમે તમારા બ્લડ શુગર લેવલ અને તણાવ ઘણો ઓછો કરી શકો છો.

બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં કરવા માટે તમારે સીડીઓ ચડવી જોઈએ.

Disclaimer:

પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.