સવારે ઉઠતાની સાથે જ ચાવો આ 3 પાંદડા, 10 દિવસમાં પીળા દાંત પણ હીરા જેવા ચમકશે!

પીળા દાંત

હંમેશા કેટલાક લોકોના દાંત પીળા હોય છે. જેનાથી બીજા લોકો સામે તેને શરમનો અનુભવ થાય છે.

ઉપાય

પરંતુ તમે ઈચ્છો તો દાંતની પિળાશ દૂર કરી શકો છો, આ કરવું ખુબ સરળ છે.

પાન

કેટલાક વિશેષ પાંદડા છે, જેને ખાવાથી તમે દાંતની પિળાશ દૂર કરી શકો છો.

કયા પાંદડા

આવો જાણીએ કયા 3 પાન છે, જે ચાવવાથી તમારા દાંત સફેદ થઈ ચમકી શકે છે.

લીમડાના પાન

સવારે ઉઠીને તમારે લીમડાના પાન ચાવવા જોઈએ. તેનાથી દાંતની પિળાશ દૂર થશે.

તુલસીના પાન

તમે ઈચ્છો તો સવારે ઉઠી વાસી મોઢે તુલસીના પાન ચાવી શકો છો. તેનાથી દાંતની ચમક વધશે.

તમાલપત્ર

દાંતને ચમકાવવા માટે તમે તમાલપત્રનો પણ ઉપયોગ કરી શકો છો. તે પણ દાંતની સફાઇ કરે છે.

તમે આ ત્રણેય પાનને સવારે વાસી મોઢે ચાવી તમારા દાંતની પિળાશ દૂર કરી શકો છો.

ડિસ્ક્લેમર

આ સ્ટોરીમાં આપવામાં આવેલી સ્વાસ્થ્ય સંબંધી જાણકારી માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યા માટે હંમેશા ડોક્ટરની સલાહ લો.