Milk And Ghee: 1 ગ્લાસ દૂધમાં 1 ચમચી ઘી ઉમેરીને પીવાથી શિયાળામાં વધશે શરીરની શક્તિ

દૂધ અને ઘી

દૂધ અને ઘી બંને વસ્તુ આપણા શરીર માટે ફાયદાકારક છે

દૂધ

શિયાળામાં રોજ દૂધમાં ઘી ઉમેરીને પીવાથી શરીરમાં ગજબના ફાયદા જોવા મળે છે.

પાચન સમસ્યા

ગરમ દૂધમાં ઘી ઉમેરીને પીવાથી પાચન સંબંધિત સમસ્યા દવા વિના મટી જાય છે.

રોગપ્રતિકારક શક્તિ

શરીરની રોગપ્રતિકારક શક્તિ શિયાળામાં ઝડપથી વધારવી હોય તો દૂધમાં ઘી ઉમેરીને પીવું.

સાંધાના દુખાવા

સાંધાના દુખાવાથી રાહત મેળવવી હોય તો રોજ ગરમ દૂધમાં ઘી ઉમેરીને પીવાનું રાખો.

હાડકા મજબૂત

દૂધ કેલ્શિયમથી ભરપૂર હોય છે. દૂધમાં ઘી ઉમેરીને પીવાથી હાડકા મજબૂત થાય છે.

ત્વચા હાઈડ્રેટ

દૂધમાંથી ઉમેરીને પીવાથી ત્વચા હાઈડ્રેટ અને ચમકદાર બને છે.