ખાણીપીણીની ખરાબ આદતો અને જીવનશૈલીને કારણે લોકો ડાયાબિટીસના રોગી બને છે. તેને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાતું નથી પરંતુ તેને નિયંત્રિત કરી શકાય છે
ભીંડાનું સેવન સ્વાસ્થ્ય માટે સારું છે, તે શરીરમાં ઘણા પોષક તત્વોની ઉણપને દૂર કરે છે
ભીંડાનું પાણી ડાયાબિટીસમાં કેવી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે તે જાણીએ
ભીંડામાં એન્ટીઓક્સીડેન્ટ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોલેટ, ફાઈબર મળી આવે છે
ભીડાના પાણીનું સેવન કરવાથી શરીરમાં સુગર લેવલને નિયંત્રિત કરી શકાય છે
તેમાં સોલ્યુબલ ફાઇબર હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે
આ સિવાય તે વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે. તેમાં મેટાબોલિઝમ પણ મળી આવે છે
પ્રિય વાચક, આ સમાચાર વાંચવા માટે આભાર. આ ખબર માત્ર જાગૃતતા લાવવાના હેતુથી લખવામાં આવ્યા છે. જેના માટે ઘરેલુ નુસ્ખા અને સામાન્ય માહિતીની મદદ લેવાઈ છે. અહી આપેલી માહિતી અપનાવતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લો