શિયાળાની સીઝન આવતા સાંધામાં દુખાવાની સમસ્યા વધી જાય છે.
સાંધામાં દુખાવાને કારણે હરવા-ફરવામાં સમસ્યા થાય છે.
પગમાં તેલની માલિશ કરવાથી સાંધામાં દુખાવો દૂર થશે.
લીમડાનું તેલ ખુબ ફાયદાકારક હોય છે. લીમડાના તેલથી માલિશ કરવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે.
લીમડાના તેલથી માલિશ કરવાથી બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલ થઈ શકે છે.
લીમડાના તેલથી માલિશ કરવાથી નસોમાં થતાં દુખાવામાં પણ રાહત મળે છે.
લીમડાના તેલને થોડું ગરમ કરો. ત્યારબાદ પગમાં લગાવી સારી રીતે માલિશ કરો.
લીમડાના તેલની માલિશ રાત્રે કરવી જોઈએ. તેનાથી શરીરને વધુ આરામ મળે છે.
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.