ડાયાબિટીસ એક એવી બીમારી છે, જેની કોઈ સારવાર નથી પરંતુ ડાયટ અને દવાની મદદથી તેને કંટ્રોલ કરી શકાય છે.
કારેલાનું શાક ડાયાબિટીસ બીમારીનો દેશી ઈલાજ છે. કારેલામાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન હોય છે.
કારેલામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે બ્લડને પ્યુરીફાયર કરવાનું પણ કામ કરે છે.
કારેલામાં પોલપેપ્ટાઇલ પી અને ચારંટિન હોય છે, જે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરે છે.
કારેલામાં ફાઇબરની માત્રા વધુ હોય છે, જે પાચનને મજબૂત બનાવે છે.
કારેલામાં વિટામિન સી હોય છે, જે ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે.
કારેલામાં ફાઇબર, એન્ટીઓક્સીડેન્ટ્સ અને પોટેશિયમ હોય છે, જે બીપીને કંટ્રોલ કરે છે.
ડાયાબિટીસના દર્દીઓ કારેલાના જ્યુસનું પણ સેવન કરી શકો છો. જ્યુસ સિવાય તમે કારેલાનું શાક પણ ખાઈ શકો છો.
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.