જૂનામાં જૂની પથરી ઓગાળીને શરીરની બહાર ફેંકી દેશે આ દાળ! આજથી ખાવાની શરૂ કરી દો

આજકાલની લાઈફ સ્ટાઈલ અને ખાણીપીણીના કારણે કિડની સ્ટોનની સમસ્યા ઝડપથી વધી રહી છે.

કિડની સ્ટોન થવા પર વ્યક્તિને અસહ્ય દુખાવોની સમસ્યા થાય છે.

આ દુખાવામાંથી રાહત મેળવવા માટે અને સ્ટોનને બહાર કાઢવામાં એક દાળનું પાણી તમને કામ લાગી શકે છે. જાણો તેના વિશે.

કળથીના બીજમાં એન્ટીઓક્સીડન્ટ્સ અને કેટલાક ખાસ પોલિફેનોલ્સ મળી આવે છે.

જે પથરીને બનાવનારી ક્રિસ્ટલાઈઝેશન પ્રક્રિયાને રોકવામાં ખુબ મદદગાર સાબિત થાય છે.

જ્યારે આપણે કળથી ખાઈએ છીએ તો તે ફ્રી રેડિકલ્સને ઓછા કરીને પથરીને તોડે છે.

કિડની સ્ટોનને બહાર કાઢવા માટે કળથીની દાળના પાણીનું સેવન પણ કરી શકાય છે.

આ માટે 2-3 ચમચી કળથીની દાળ લો અને તેને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે તેનું પાણી પીવો અને દાળને સારી રીતે ચાવીને ખાઓ.

Disclaimer:

પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા એક્સપર્ટની સલાહ ચોક્કસપણે લો.