Headache: હવે માથું દુખે તો ચા નહીં આ વસ્તુ પીજો, દવા વિના મટી જાશે દુખાવો

સવારે માથું દુખવું

વાતાવરણમાં ફેરફાર થાય કે ઊંઘવાનો સમય બદલી જાય ઘણા લોકોને સવારે માથું દુખવા લાગે છે..

દવા વિના મટાડો

જો તમને પણ વારંવાર માથું દુખતું હોય તો આજે તમને માથાના દુખાવાને દવા વિના મટાડવાની ટ્રિક જણાવી દઈએ

ફુદીનાના પાન

માથાના દુખાવાથી છુટકારો મેળવવો હોય તો પાણીમાં ફુદીનાના પાન ઉકાળીને તે પાણી પી લેવું. તેનાથી માથાનો દુખાવો મટી જાય છે.

કોફી

માથામાં દુખાવો રહેતો હોય તો કોફી પીવાથી પણ આરામ મળે છે.

નાળિયેર પાણી

નાળિયેર પાણી સ્વાસ્થ્ય માટે જેટલું ફાયદાકારક છે એટલો જ ફાયદો માથાના દુખાવામાં કરે છે.

આદુ

પાણીમાં આદુ ઉકાળીને તેને પીવાથી પણ માથાના દુખાવાની તકલીફ મટી જાય છે.

દૂધ

રોજ રાત્રે સુતા પહેલા દૂધમાં બદામનો પાવડર ઉમેરીને પી લેવો.