બ્લડ સુગર લેવલ થઈ ગયું છે 300 પાર, ડાયાબિટીસ દર્દી ડાયટમાં સામેલ કરે આ શાકભાજી

ડાયાબિટીસ

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે.

શું છે કારણ

ડાયાબિટીસ એક લાઇફસ્ટાઇલ બીમારી છે, જે અનહેલ્દી લાઇફસ્ટાઇલ અને ખોટા ખાન-પાનને કારણે થાય છે.

સારવાર

ડાયાબિટીસની કોઈ સારવાર નથી, પરંતુ હેલ્ધી ડાયટની મદદથી લોહીમાં બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે.

શાકભાજી

શરીરમાં બ્લડ લેવલને કંટ્રોલ કરવા માટે તમે તમારા ડાયટમાં કેટલાક શાકભાજીને સામેલ કરી શકો છો.

કારેલા

કારેલા ભલે સ્વાદમાં કડવા હોય પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે તે દવાથી ઓછા નથી. કારેલાનું સેવન કરી બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે.

ગલકા

ગલકાનું શાક ભલે તમને ન ભાવે પરંતુ તેમાં ફાઇબર અને પાણીની માત્રા વધુ હોય છે, જે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

રીંગણ

રીંગણમાં ફાઇબરની માત્રા વધુ હોય છે, જે પાચનતંત્ર માટે સારા છે. રીંગણને જરૂર ડાયટમાં સામેલ કરો. તે બ્લડ સુગરને કંટ્રોલ કરે છે.

પાલક

પાલકમાં વિટામિન અને બીટા-કેરોટિન હોય છે, જે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે.

ડિસ્ક્લેમર

ડિસ્ક્લેમર આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.