Health Tips: મોંઘા પ્રોટીન પાવડરનો બાપ છે આ દેશી વસ્તુ, ડાયટમાં કરો સામેલ

પ્રોટીન પાવડર

ફીટ દેખાવા માટે લોકો જીમમાં વર્કઆઉટ કરી ડાયટમાં મોંઘા પ્રોટીન પાવડરનો ઉપયોગ કરે છે.

દેશી સપ્લીમેન્ટ

પરંતુ આજે તમને એક એવા દેશી સપ્લીમેન્ટ વિશે જણાવીએ જે પ્રોટીન પાવડર કરતા ખુબ જ સસ્તો છે અને તેના કરતાં વધારે ફાયદો કરે છે.

શેકેલા ચણા

તમારે મોંઘા પ્રોટીન પાવડર પર ખર્ચો નહીં કરવો પડે જો રોજ એક મુઠ્ઠી શેકેલા ચણા એટલે કે દાળિયા ખાવાનું રાખશો.

વજન કંટ્રોલ

ફાઇબરથી ભરપૂર શેકેલા ચણા વજન કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે.

પાચન ક્રિયા

દાળિયામાં અનેક પ્રકારના વિટામિન હોય છે જે પાચન ક્રિયાને સુધારે છે અને ફેસ પર ગ્લો પણ લાવે છે.

હાડકા થશે મજબૂત

ચણા કેલ્શિયમ અને ફોસ્ફરસથી ભરપૂર હોય છે જે હાડકાને મજબૂત રાખવાનું કામ કરે છે.