મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામે વનવાસના 14 વર્ષ દરમિયાન કંદમૂળના ફળનું સેવન કર્યું હતું.
કંદમૂળ ફળમાં વિટામીન સી, કેલ્શિયમ, આયર્ન, અને ફાઈબર જેવા અનેક પોષક તત્વો મળી આવે છે.
કંદમૂળ ફળનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. જેનાથી બીમારીઓ દૂર રહે છે.
કંદમૂળ ફળમાં રહેલા ફાઈબરનું પ્રચુર પ્રમાણ પાચન સંબંધિત સમસ્યાઓમાં છૂટકારો અપાવે છે.
કંદમૂળ ફળનું સેવન કરવાથી આપણે ઓવરઈટિંગથી બચી શકીએ છીએ જેના કારણે વેઈટ લોસમાં મદદ મળે છે.
કંદમૂળ ફળનું સેવન કરવાથી લોહીમાં જામેલું કોલેસ્ટ્રોલ ઘટવા લાગે છે.
કંદમૂળ ફળમાં કેલ્શિયમનું પ્રમાણ પ્રચુર માત્રામાં હોય છે જેનાથી હાડકાં મજબૂત થાય છે.
પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા એક્સપર્ટની સલાહ ચોક્કસપણે લો.