દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. રોજ દૂધ પીવું જરૂરી છે.
રાત્રે સૂતા પહેલા દૂધ પીવાથી ઊંઘ ઝડપથી અને સારી આવે છે.
દૂધમાં એવા તત્વ હોય છે જે થાક દુર કરે છે. રાત્રે દૂધ પીવાથી દિવસભરનો થાક ઉતરી જાય છે.
જે લોકોને કબજિયાત રહેતી હોય તેમણે રાત્રે દૂધ પીવું જોઈએ.
શિયાળામાં શરદી, ઉધરસ ઝડપથી થઈ જાય છે. ગરમ દૂધ પીવાથી આ આ સમસ્યામાં રાહત થાય છે.
દૂધમાં વિટામિન એ અને ડી હોય છે જે ત્વચા અને વાળને ફાયદો કરે છે.
દૂધમાં રહેલા પ્રોબાયોટિક્સ પાચન ક્રિયાને સુધારવામાં મદદ કરે છે.