આ 2 વસ્તુ એલોવીરા જેલમાં ભેળવીને લગાવો, ટાલ ઉપર પણ ફરીથી ઉગી જશે વાળ!

એલોવીરા જેલ તમારા વાળ અને ચહેરા માટે ખુબ ફાયદાકારક હોય છે.

જો તમે એક અઠવાડિયા સુધી વાળમાં એલોવીરા જેલ સાથે કેટલીક ચીજો ભેળવીને લગાવો તો ટાલ ઉપર પણ વાળ ઉગી જશે.

જો તમે એલોવીરા જેલમાં ડુંગળીનો રસ ભેળવીને લગાવશો તો માથા પર ફરીથી વાળ ઉગી શકે છે.

ડુંગળીનો રસ સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશનને વધારવા માટે ખુબ સારો ગણવામાં આવે છે.

જો તમે એલોવીરા જેલ સાથે નારિયેળનું તેલ ભેળવીને વાળમાં લગાવશો તો વાળનો ગ્રોથ વધવા લાગે છે.

વાળના મૂળિયા મજબૂત બનાવવા માટે નારિયેળનું તેલ ખુબ ફાયદાકારક છે.

નારિયેળનું તેલ સ્કેલ્પને મોઈશ્ચર અને મજબૂત બનાવવા માટે ખુબ સારું ગણાય છે.

Disclaimer:

પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.