પગના તળિયે ઘી લગાવવાની પાડો આદત, જાણો ચમત્કારિક ફાયદા વિશે

ઘી

આયુર્વેદ મુજબ ઘીમાં અનેક ઔષધીય ગુણો મળી આવે છે.

ઘીના ફાયદા

ખાસ કરીને ઠંડીમાં ઘીનું સેવન કરવાથી અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી છૂટકારો મળી શકે છે.

પગના તળિયા લગાવવાના ફાયદા

પરંતુ શું તમને જાણો છો કે પગના તળિયામાં ઘીથી માલિશ કરવાથી શરીરને ખુબ ફાયદા થાય છે.

થાક દૂર થાય

રોજ પગના તળિયે ઘી લગાવવાથી થાક દૂર થાય છે અને શરીરમાં સ્ફૂર્તિ આવે છે.

બળતરા દૂર થાય

જો તમને પગમાં બળતરા થતી હોય તો ઘી તળિયે લગાવવાથી ફાયદો થઈ શકે છે.

શરદીમાં આરામ

ઠંડીમાં થનારી શરદીની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે પણ તમે પગના તળિયે ઘી લગાવી શકો છો.

મજબૂત હાડકાં

તેનાથી સાંધાના દુખાવા દુર થાય છે અને હાડકાં મજબૂત થાય છે.

અનિંદ્રાની સમસ્યા

પગના તળિયામાં ઘી લગાવીને માલિશ કરવાથી અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે.

સ્કીન કેર

આ સાથે તેનાથી સ્કીન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે અને ચહેરો ખીલે છે.

Disclaimer

અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.