રગ-રગમાંથી ઘટી જશે સુગર લેવલ, બસ ડાયાબિટીસના દર્દી આ 1 વસ્તુનું કરે સેવન

ડાયાબિટીસ

ડાયાબિટીસના દર્દીઓ માટે ઠંડીની સિઝન સરળ રહેતી નથી.

ઇમ્યુનિટી

શિયાળાની સિઝનમાં ઇમ્યુનિટી નબળી પડી ડાય છે, તેવામાં તેણે ખુબ ધ્યાન રાખવું પડે છે.

ડાયટ

શિયાળાની સિઝનમાં બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવા માટે તમે દવાની સાથે ડાયટનું ધ્યાન રાખવું જોઈએ.

મેથીનું શાક

મેથીનું શાક ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ ફાયદાકારક છે. આ શાકનું સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.

મેથીમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરે છે.

મેથીનું શાક બનાવી તમે ડાયટમાં સામેલ કરી શકો છો. આ સિવાય તેના થેપલા-પરાઠા બનાવી શકો છો.

ડાયાબિટીસના દર્દીઓએ સપ્તાહમાં ત્રણ ચાર વખત મેથીના શાકનું સેવન જરૂર કરવું જોઈએ.

ડાયાબિટીસના દર્દીઓ સવારે મેથીના થેપલાનું સેવન કરી શકે છે.

ડિસ્ક્લેમર

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.