બીટ શરીર માટે ફાયદાકારક છે. બીટ ખાવાથી શરીરમાં લોહી વધે છે.
પરંતુ કેટલાક લોકો માટે બીટ ખાવું હાનિકારક છે.
જે લોકોને પથરીની સમસ્યા હોય તેમણે બીટ ખાવું નહીં.
જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે પણ બીટ ખાવાથી બચવું તેનાથી સુગર વધી શકે છે.
જે લોકોનું બ્લડ પ્રેશર લો રહેતું હોય તેમણે પણ બીટ ખાવાનું ટાળવું.
પાચન સંબંધિત સમસ્યા એટલે કે અપચો, ગેસ, જાડા જેવી તકલીફમાં પણ બીટ ખાવાથી સમસ્યા વધે છે.
જે લોકોને લીવર સંબંધિત પ્રોબ્લેમ રહેતી હોય તેમણે પણ બીટ ખાવાનું ટાળવું.