આ બીમારીઓમાં ઝેર જેવું કામ કરે છે દૂધ, પીતા પહેલા ખાસ જાણજો

દૂધ એક સુપર ફૂડ છે જે બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ માટે ફાયદાકારક છે.

દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા અનેક પોષક તત્વો મળી આવે છે. જે શરીર માટે ખુબ જરૂરી છે.

દૂધના સેવનથી ત્વચાથી લઈને હાડકાં સુધીની અનેક પરેશાનીઓ સરળતાથી દૂર થઈ શકે છે.

જો કે આ જ દૂધ કેટલીક બીમારીઓમાં ઝેર જેવું કામ કરે છે.

હેલ્થ એક્સપર્ટ્સનું માનીએ તો દૂધના સેવનથી શરીરમાં લેક્ટોઝની કમી થઈ શકે છે જે અનેક બીમારીઓને જન્મ આપી શકે છે.

અનેક લોકોને ગેસ, પાચન, પેટનો દુખાવો, લૂઝ મોશન જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

અલ્સરેટિવ કોલાઈટિસથી પીડાતા લોકોએ પણ દૂધના સેવનથી બચવું જોઈએ.

જો તમે પહેલેથી જ લિવરની સમસ્યાથી પીડાતા હોવ તો તમારે દૂધનું સેવન કરવું જોઈએ નહીં.

તેના સેવનથી ફેટી લિવરની પરેશાની વધી શકે છે.

Disclaimer

અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.