લિવરમાં ચોંટેલી ગંદકી બહાર કરી દેશે આ કાળી વસ્તુ, જાણો સેવનની રીત

કોફી

કોફીમાં કેફીન હોય છે, જેને હાનિકારક માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કોફી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે, જો તેનું સેવન સાચી રીતે કરવામાં આવે તો.

કોફીનું સેવન કરવાથી હાર્ટની બીમારી, લિવર અને ડાયાબિટીસ સહિત ઘણી બીમારીનું જોખમ ઘટી શકે છે.

જર્નલ ઓફ ક્લિનિકલ એન્ડ્રોક્રાઇનોલોજી એન્ડ મેટાબોલિઝ્મમાં પબ્લિશ સ્ટડી અનુસાર કોફીનું સેવન કરવાથી લિવરની ગંદકી દૂર થાય છે. તો હાર્ટની બીમારીનું જોખમ ઓછું થાય છે.

દરરોજ ડાર્ક કોફી એટલે કે કાળી કોફી પીવાથી ફેટી લિવરની સમસ્યા દૂર થઈ શકે છે.

બ્લેક કોફીમાં એન્ટીઓક્સીડેન્ટ, મેગ્નીશિયમ અને પોટેશિયમ હોય છે, જે તણાવને દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

મિલ્ક કોફી નહીં પરંતુ ડાર્ક કોફી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તમે ખાંડ વગરની ડાર્ક કોફીનું સેવન કરી શકો છો.

એક દિવસમાં તમે 2-3 કપ ડાર્ક કોફીનું સેવન કરી શકો છો.

ડાર્ક કોફી બનાવવા માટે સૌથી પહેલા એક કપ ગરમ પાણી લો. તેમાં અડધી ચમચી કોફી પાઉડર નાખો. તમારી કોફી તૈયાર થઈ જશે.

Disclaimer

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.