મફતમાં મળતું આ લીલું પાન કોલેસ્ટ્રોલનો કરશે ખાત્મો, આ રીતે કરો સેવન

મીઠો લીમડો

મીઠા લીમડાનો ઉપયોગ રસોઈનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે.

ઔષધીય ગુણ

મીઠા લીમડામાં ઘણા ઔષધીય ગુણ હોય છે, જેનું સેવન કરવાથી ઘણી બીમારીથી બચી શકાય છે.

રિસર્ચ ગેટ અનુસાર મીઠા લીમડામાં વિટામિન સી, આયરન, પ્રોટીન, ફાઇબર અને કેલ્શિયમ હોય છે.

આ દિવસોમાં અનહેલ્ધી લાઇફસ્ટાઇલને કારણે ઘણા લોકો કોલેસ્ટ્રોલની સમસ્યાથી પરેશાન રહે છે.

મીઠા લીમડાને સવારે ખાલી પેટ ચાવવાથી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકાય છે.

દરરોજ સવારે ખાલી પેટ મીઠા લીમડાના સેવનથી લોહીમાં જમા કોલેસ્ટ્રોલનું લેવલ ઘટે છે.

આ મિશ્રણથી તમારા ચહેરાને હળવા હાથે મસાજ કરો અને લગભગ 20 મિનિટ સુધી રહેવા દો. ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો.

Disclaimer:

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.