Uric Acid ને મૂળમાંથી ખતમ કરશે આ લાલ ફળ, થોડા દિવસમાં દેખાશે અસર

યુરિક એસિડ

જ્યારે શરીરમાં યુરિક એસિડ વધી જાય છે તો સાંધામાં દુખાવો વધે છે. એટલું જ નહીં તેનાથી ચાલવામાં મુશ્કેલી આવે છે.

પ્યુરીન

શરીરમાં પ્યુરીન વધવાથી યુરિક એસિડ વધી જાય છે.

હેલ્ધી ડાયટ

ફળ અને શાકભાજીનું સેવન કરી પ્યુરીનને ઘટાડી શકાય છે.

ચેરી

ચેરીનું સેવન કરવાથી યુરિક એસિડને કંટ્રોલ કરી શકાય છે.

પાણીનું સેવન

પાણીનું સેવન વધુ માત્રામાં કરવું જોઈએ. તેનાથી યુરિક એસિડ શરીરમાંથી બહાર નિકળી જાય છે.

ઓટ્સ

ઓટ્સનું સેવન કરવાથી શરીરમાં યુરિક એસિડને કંટ્રોલ કરી શકાય છે.

ગ્રીન ટી

ગ્રીન ટીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે સોજાને ઘટાડે છે. તો તેનાથી દુખાવામાં પણ રાહત મળે છે.

શું ન ખાવું

યુરિક એસિડના દર્દીઓએ રેડ મીટ જેમ કે બીફ, પોર્ક વગેરેનું સેવન ઓછામાં ઓછું કરવું જોઈએ.

Disclaimer

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.