ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે લીલા શાકભાજી જેમ કે પાલક, મેથી વગેરે ફાયદાકારક છે. તેનાથી બ્લડ સુગર નિયત્રિત રહે છે.
બ્રોકલી ડાયાબિટીસમાં ફાયદાકારક છે. તે પણ બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં સહાયક છે.
બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે સ્ટ્રોબેરી, બ્લૂબેરી અને રાસ્પબરી જેવા ફળ ફાયદાકારક છે.
ઓટમીલ પણ ડાયાબિટીસમાં ફાયદાકારક છે. તે સુગરને ઘટાડવામાં મદદ કરે છે.
પ્રોટીન, ફાઇબર અને અન્ય પોષક તત્વોથી ભરપૂર દાળ અને બીન્સ પણ વધતા બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે.
ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે બદામ, અખરોટ સહિત અન્ય મેવા પણ ફાયદાકારક છે.
દહીંમાં પ્રોબાયોટિક્સ અને પ્રોટીન હોવાને કારણે ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદરૂપ છે.
પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.