ચોમાસાના ફક્ત 3 મહિના જ ઉગે છે આ ભાજી, તેને ખાવાથી કેટલીય બીમારી દૂર થશે

ચોમાસું

આપણા દેશમાં જંગલી શાકભાજીની કોઈ કમી નથી. ચોમાસું શરુ થતાં જ કેટલીય જંગલી શાકભાજી મળી આવે છે

સ્વાસ્થય

માત્ર ચોમાસાની સીઝનમાં ઉગતી કેટલાક શાકભાજી સ્વાસ્થયનો ભંડાર છે

માહિતી

તેમાંથી એક છે તરોટા શાકભાજી

શાકભાજી

આ દુર્લભ શાકભાજી ખેતર, જંગલ, પહાડી વિસ્તાર અને ખુલ્લા મેદાનમાં ઉગે છે

જંગલી ભાજી

તરોટા એક જંગલી ભાજી છે. જેને ટકલા, તરવટા, ચક્રમર્દ, ચકવડ જેવા નામથી જાણવામાં આવે છે

આયુર્વેદ

આ એક આયુર્વેદિક શાકભાજી પણ છે, તેના પાનનો ઉપયોગ શાક તરીકે કરાય છે. તે પૌષ્ટિક અને વાતનાશક છે

પોષણ

રોગ પ્રતિરોધક ક્ષમતા અને આહારીય ફાઈબર સાથે સાથે તમામ પ્રકારના સુક્ષ્મ પોષત તત્વો માટે આ જંગલી શાકભાજી ખાઓ

ફાયદા

જંગલી શાકભાજી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વધારે ફાયદાકારક હોય છે