કંટ્રોલમાં રહેશે ડાયાબિટીસ, બસ સવારે પીવો આ મસાલાનું પાણી

તમાલપત્ર

ઘરના રસોડામાં રાખેલું તમાલપત્ર ભોજનનો સ્વાદ વધારવાની સાથે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે.

ઉપયોગ

તેના ઉપયોગથી ઘણી બીમારીના ખતરાથી બચી શકાય છે.

એન્ટીઓક્સીડેન્ટ

તમાલપત્રમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને મિનરલ્સ હોય છે.

કેલ્શિયમ

તેમાં આયરન, પોટેશિયમ, સેલેનિયમ, કેલ્શિયમ અને કોપરની સારી માત્રા હોય છે.

સુગર લેવલ

તમાલપત્રના નિયમિત સેવનથી સુગર લેવલને નિયંત્રિત રાખી શકાય છે.

જર્નલ

જર્નલ ઓફ બાયોકેમિકલ ન્યૂટ્રીશન અનુસાર ટાઈપ-2 ડાયાબિટીસમાં તમાલપત્રનું સેવન વધુ ફાયદાકારક થઈ શકે છે.

ખાલી પેટ

તેનો ફાયદો મેળવવા તમે રાત્રે તમાલપત્રને પાણીમાં નાખી રાખો અને સવારે તે પાણીનું ખાલી પેટ સેવન કરો.

ચા

આ સિવાય તમે ચામાં તમાલપત્ર નાખી પી શકો છો.

કબજીયાત

તમાલપત્ર ડાયાબિટીસની સાથે-સાથે પેટમાં દુખાવો, કબજીયાત, એસિડિટીમાં પણ ફાયદાકારક છે.

Disclaimer

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.