ઘણા લોકો ભયંકર એસિડિટીનો સામનો કરી રહ્યાં હોય છે.
આમ તો એસિડિટી સામાન્ય સમસ્યા છે, પરંતુ ક્યારેક તે ખુબ પરેશાન કરે છે.
આયુર્વેદમાં તેનાથી છુટકારો મેળવવાના ઘણા સરળ ઉપાય જણાવવામાં આવ્યા છે.
આ ઉપાયોની જાણકારી આચાર્ય બાલકૃષ્ણએ આપી છે. આવો જાણીએ શું છે તે ઉપાય.
એસિડિટીની સમસ્યા ઠીક કરવા માટે ધાણા પાઉડર ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.
ધાણામાં થોડી મિશ્રી નાખી તેનો પાઉડર બનાવો અને સવાર-સાંજે પાણીમાં મિક્સ કરી પીવો.
આ ઉપાય પેટ અને ગળામાં બળતરા, ખાટા ઓડકારોમાં પણ અસરકારક છે.
ધાણા અને મિશ્રીને એસિડિટી, કબજીયાત માટે સૌથી સારી ઔષધી માનવામાં આવે છે.
પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.