Almonds: સવારે નહીં... રાત્રે સૂતા પહેલા બદામ ખાવાથી થાય છે આ 8 ફાયદા

સૂતા પહેલા બદામ

સૂતા પહેલા બદામ ખાવાથી ઘણા ફાયદા થાય છે. મોટાભાગના લોકો આ ફાયદાથી અજાણ હોય છે.

અનિંદ્રા

બદામમાં મેલાટોનિન નામનું હોર્મોન વધારતું હોર્મોન હોય છે. આ હોર્મોન અનિંદ્રાની સમસ્યાને દુર કરે છે.

સ્ટ્રેસ

બદામમાં મેગ્નેશિયમ હોય છે જે સ્નાયૂને આરામ આપે છે અને સ્ટ્રેસ ઘટાડે છે.

મગજ શાંત થાય છે

બદામમાં ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ હોય છે. જે શરીરમાં મગજને શાંત કરતું સેરોટોનિન ઉત્પન્ન કરે છે.

પેટ ભરેલું

બદામમાં હેલ્ધી ફેટ અને ફાયબર હોય છે જે લાંબા સમયથી પેટ ભરેલું રાખે છે.

બ્લડ શુગર

બદામ ખાવાથી રાત્રે અચાનક બ્લડ શુગર ઘટી જવાની સમસ્યા અટકે છે.

હેલ્ધી હાર્ટ

બદામ ખાવાથી સારી ઊંઘ આવે છે અને હાર્ટનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

4 થી 5 બદામ

ઉનાળામાં એક દિવસમાં 4 થી 5 બદામથી વધુ બદામ ખાવી નહીં.

બદામ

ઉનાળામાં બદામને હંમેશા પાણીમાં 6 થી 7 કલાક પલાળ્યા પછી જ ખાવી.