જો તમે પણ ખાનપાનનું ધ્યાન રાખતા નથી તો કોલેસ્ટ્રોલનું સ્તર ઝડપથી વધી જાય છે.
શરીરમાં કોલેસ્ટ્રોલ વધવા પર કેટલાક સંકેત મળે છે, જેને નજરઅંદાજ કરવા પર ખરાબ પરિણામ મળે છે.
શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ થવા પર રાત્રે શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે.
શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધવા પર કામ કર્યા વગર પણ તમને થાક લાગવા લાગે છે.
રાત્રે છાતીમાં દુખાવો થાય તો કોલેસ્ટ્રોલ વધવાનો સંકેત હોઈ શકે છે.
શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધવા પર પગમાં કડતર થઈ શકે છે.
જો તમારા પગના તળિયા હંમેશા ઠંડા રહે છે તો ખરાબ કોલેસ્ટ્રોલ વધવાનો સંકેત હોઈ શકે છે.
પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.