સ્વાસ્થ્ય માટે એક ચપટી જાયફળ પાવડર ફાયદાકારક છે. ખાસ કરીને મહિલાઓ માટે.
જાયફળ પાવડર ડાયજેસ્ટિવ એંજાઈમ્સ રિલીઝ કરે છે જે પાચનને સુધારે છે.
મહિલાઓની ઈમ્યુન સિસ્ટમ જાયફળ પાવડર ખાલી પેટ ખાવાથી વધે છે.
જાયફળ પાવડર ખાવાથી બ્રેન હેલ્થ સુધરે છે.
જે લોકોને રાત્રે મોડે સુધી ઊંઘ ન આવતી હોય તેમણે જાયફળ પાવડર ખાવો જોઈએ.
જાયફળ પાવડર ખાવાથી ત્વચા હેલ્ધી અને ચમકદાર બને છે.
નિયમિત 1 ચપટી જાયફળ પાવડર ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.