આજે અમે તમને અમદાવાદની પાસે આવેલી જગ્યા વિશે જણાવીશું જે કમાલની છે.
આ જગ્યાઓ અમદાવાદથી માત્ર 100 કિમીની અંદર આવેલી છે, અહીં તમે વીકેન્ડ પર જઈ શકો છો.
આ થીમ પાર્ક બાલકો માટે ડાયનાસોર અને વન્ય જીવન વિશે જાણવા માટે બનાવવામાં આવ્યું છે, જે ખુબ સુંદર છે.
ચોમાસાના સમયમાં ઝંઝારી ધોધ જોવા જઈ શકો છો, તે જોવામાં સુંદર અને મનમોહક છે.
ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર ભારતના સૌથી મોટા મંદિરોમાંથી એક છે, અહીં લોકો દૂર-દૂરથી આવે છે.
નળસરોવર ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભ્યારણ છે, જ્યાં ખુબ સુંદર પક્ષીઓ જોવા મળે છે.
મહાત્મા ગાંધીને સમર્પિત આ સંગ્રહાલય વિશ્વના સૌથી મોટા સંગ્રાહાલયોમાંથી છે, અહીં ગાંધીજી સાથે જોડાયેલી વસ્તુઓ જોવા મળશે.