ઘરઘરમાં ફેવરિટ બનેલી અનુપમા ઉર્ફે રૂપાલી ગાંગુલી હાલમા જ ભાજપમાં જોડાયા છે
અનુપમા પોરબંદરમા ભાજપના પ્રચાર માટે આવી પહોંચી હતી
પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયાનો ભવ્ય રોડ શો નીકળ્યો હતો
રોડ શો માંઅનુપમા સિરિયલની સેલિબ્રિટી રૂપાલી ગાંગુલી જોડાઈ હતી
મનસુખ માંડવીયા અને રૂપાલી ગાંગુલીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું
અનુપમાએ કહ્યું કે, ગુજરાત આવીને બહુ ખુશી થઈ છું, ગુજરાત અનુપમાનું ઘર છે
તેણે કહ્યું, અહીંયા આવીને લોકોને પ્યાર જોઈને ખૂબ સારું લાગ્યું, ભાજપ પરિવારમાં મારી પહેલી રેલી છે
મોદીજીની પ્યાર જોઈને ગર્વ મહેસુસ કરીને હું પણ ભાજપ પરિવારનો હિસ્સો છું