ભૂતિયા અને ડરામણી છે અમદાવાદની આ જગ્યાઓ, એક કિલોમીટર દૂર પણ કોઈ ફરકતું નથી

અમદાવાદ શહેર તેની લોક સંસ્કૃતિ, સ્વાદિષ્ટ ભોજન અને પરંપરાઓ માટે પ્રખ્યાત છે

ખાસ કરીને તહેવારોમાં દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં આવે છે

અમદાવાદમાં ઘણા સુંદર સ્થળો છે જે પ્રવાસીઓને આકર્ષિત કરે છે

પરંતુ આ શહેરમાં કેટલીક એવી ડરામણી જગ્યાઓ છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે

આ સ્થાનો તેમની રહસ્યમય ઘટનાઓ અને વિચિત્ર વાર્તાઓ માટે જાણીતા છે

રાત્રે આ સ્થળોની મુલાકાત લેવી ઘણીવાર જોખમી માનવામાં આવે છે અને લોકો સૂર્યાસ્ત થતાંની સાથે જ તેમને ટાળવાનો પ્રયાસ કરે છે

આવો જાણીએ અમદાવાદની કઇ જગ્યાઓ ખૂબ જોખમી છે

બાલાસિનોર

સિગ્નેચર ફાર્મ

અમદાવાદ-રાજકોટ રોડ