આલિયા ભટ્ટની સુંદરતા અને ફિટનેસનું સીક્રેટ છે આ વસ્તુ, તમે પણ કરી શકો છો ટ્રાય

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ એક જાણીતી અભિનેત્રી છે. જે કરોડો લોકોના દિલ પર રાજ કરે છે.

ફિટનેસ

આલિયા પોતાની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપે છે.

યોગ

આલિયા નિયમિત યોગ કરી પોતાની ફિટનેસ જાળવી રાખવા મહેનત કરે છે.

સુંદરતા

આલિયા ભટ્ટ ફિટનેસ અને સુંદરતા જળવાઈ રહે તે માટે એક ખાસ શાક ખાય છે.

શાકભાજી

આલિયા ભટ્ટ આ શાકભાજી ખાઈને પોતાને ફિટ અને સુંદર રાખે છે.

તુરિયા

આલિયા ભટ્ટ તુરિયા ખાવાનું પસંદ કરે છે.

વિટામિન્સ

તુરિયામાં અનેક પ્રકારના વિટામિન્સ હોય છે જે શરીરની દરેક જરૂરિયાતને પુરા કરે છે.

બ્લડ ફ્લો

શરીરમાં બ્લડ ફ્લો સુધારવાનું કામ પણ તુરિયા કરે છે.

ડાયટ

આલિયા પોતાની ડાયટનું ખૂબ ધ્યાન રાખે છે અને તેના કારણે જ તે ફિટ અને સુંદર છે.