સોશિયલ મીડિયા પર છવાયેલા Orry ને લઈને થતા દરેક પ્રશ્નના આ રહ્યા જવાબ

ઓરી શું કરે છે ?

ઓરી શું કરે છે અને કેટલું કમાય છે તેને લઈને લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો છે.

કમાણીનો ખુલાસો

સલમાન ખાનના શોમાં આવેલા ઓરીએ પોતાની કમાણીનો ખુલાસો કર્યો હતો.

20-30 લાખ

ઓરીએ કહ્યું હતું કે ફોટોમાં પોઝ આપીને એક રાતમાં 20થી 30 લાખ રૂપિયા કમાય છે.

સલમાન ખાન

ઓરીની આ વાત સાંભળીને સલમાન ખાન પણ આશ્ચર્યમાં પડી ગયો હતો.

આ રીતે થાય છે કમાણી

ઓરીએ જણાવ્યાનુસાર તેને ઈવેન્ટમાં જઈ લોકો સાથે પોઝ આપી ફોટો પોસ્ટ કરવા માટે પૈસા મળે છે.

3 ફોન

સલમાન ખાને જ્યારે ફોન વિશે પુછ્યું તો ઓરીએ જણાવ્યું કે તે 3 ફોનનો ઉપયોગ કરે છે.

દિવસના ત્રણ ફોન

તેણે જણાવ્યું કે ત્રણ ફોનમાંથી એક સવારે, એક બપોરે અને એક સાંજે યુઝ કરે છે જેથી બેટરી ડિસ્ચાર્જ ન થાય.

5 મેનેજર

ઓરીએ એમ પણ જણાવ્યું કે તેની પાસે 5 મેનેજર છે. 2 સોશિયલ મીડિયા માટે, 2 પીઆર માટે અને 1 બ્રાંડ મેનેજર છે.

ઓરી

ઓરી દરેક હાઈ ફાઈ પાર્ટીમાં સેલીબ્રીટી સાથે ફોટો ક્લિક કરાવતો જોવા મળે છે.