આજે છે સુપરસ્ટાર, એક સમયે ફ્લોપની સાથે થઈ હતી શરૂઆત

રણબીર કપૂર

રણબીર કપૂરે 2017માં સાંવરિયા ફિલ્મની સાથે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ એક ડિઝાસ્ટર સાબિત થઈ હતી.

સોનમ કપૂર

રણબીર કપૂરની સાથે આ ફિલ્મમાં સોનમ કપૂરે પણ પર્દાપણ કર્યું હતું.

ઇમરાન હાશમી

ઇમરાન હાશમીએ 2003માં આવેલી ફૂટપાથથી બોલીવુડમાં પગ મૂક્યો હતો.

માત્ર 4 કરોડની કણાણી

ઇમરાન હાશમીની આ ફિલ્મનું લાઇફટાઇમ કલેક્શન માત્ર 4 કરોડ રૂપિયા છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને ફિલ્મ સાત હિન્દુસ્તાની સાથે પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

સતત 7 ફ્લોપ ફિલ્મ

દીવાર અને જંજીરની સફળતા પહેલા અમિતાભ બચ્ચને સાત ફ્લોપ ફિલ્મ આવી હતી.

કેટરીના કેફ

કેટરીના કેફે 2003માં બૂમ ફિલ્મની સાથે ડેબ્યૂ કર્યું હતું, જે ફ્લોપ સાબિત થઈ હતી.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂરે પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત વર્ષ 2010માં ફિલ્મ તીન પત્તીથી કરી હતી, જે સુપર ફ્લોપ રહી.

આદિત્ય રોય કપૂર

આદિત્ય રોય કપૂરની પ્રથમ ફિલ્મ 2009માં આવેલી લંડન ડ્રીમ્સ હતી. તેના કરિયરની પ્રથમ ત્રણ ફિલ્મ ફ્લોપ રહી હતી.