ક્યાં છે 'મહોબતે' ની શરમાળ અભિનેત્રી? છોડ્યું બોલીવુડ, હવે કમાઇ છે કરોડો

પ્રીતિ ઝાંગયાની

મહોબતે ફિલ્મની શર્મીલી અભિનેત્રી તો તમને યાદ હશે ને, પ્રીતિ ઝાંગયાની.

ઓફર્સનું પૂર

આ ફિલ્મ બદ પ્રીતિ પાસે ઓફર્સનું પૂર આવ્યું હતું.

અપ્રોચ

ઘણા લોકોએ ફિલ્મો માટે અપ્રોચ કર્યો.

છોડી દીધું બોલીવુડ

પરંતુ થોડા વર્ષ એટલે કે વર્ષ 2007 માં બોલીવુડથી અંતર બનાવી લીધું.

પાછળ હટી જાઉં

હિંદુસ્તાન ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે જેવું કામ તે કરવા માંગતી હતી એવી ઓફર મળી રહી ન હતી. વિચાર્યું કે ફેન્સને નિરાશ કરવા કરતાં સારું છે કે પાછળ હટી જાઉ.

રીઝનલ સિનેમા

બોલીવુડ્થી દૂર થયા બાદ અભિનેત્રી રીઝનલ સિનેમામાં કામ કરતી રહી. 'કફસ' વેબ શોમાં પણ જોવા મળી.

આર્મ રેસલિંગ લીગ

પતિ પ્રવિણ ડબાસ સાથે મળીને અભિનેત્રીએ દેશની પ્રથમ પ્રોફેશનલ આર્મ રેસલિંગ લીગની શરૂઆત કરી. પ્રીતિ અને તેમના પતિ પ્રવિણ તેના સીઇઓ છે. લીગનું નામ 'પ્રો પંજા લીગ' છે.

ફિટનેસ ઇન્ડીયા

આ ઉપરાંત 'ફિટનેસ ઇન્ડીયા' શો પણ ચલાવે છે. જેના વડે તે લોકોને મોટિવેટ કરે છે.

સ્વેન એન્ટરટેનમેન્ટ

પતિ સાથે મળીને 'સ્વેન એન્ટરટેનમેન્ટ' નામથી એક મિડીયા કોમ્યુનિકેશન કંપની શરૂ પણ કરી. જેની તે માલિકીન છે. તેની ઘણી ફિલ્મો અને એડ મૂવીઝ આવી છે.

કરોડોમાં કમાણી

પ્રીતિ ઝાંગયાની અને તેના પતિ આ બધામાંથી કરોડો કમાય છે.