Orry: એક રાતમાં 30 લાખ રૂપિયા કમાય છે ઓરી, જાણો કેવી રીતે

ઓરી શું કરે છે?

ઓરી શું કરે છે અને કેટલું કમાય છે તેને લઈને લોકોના મનમાં અનેક સવાલ છે.

પગારનો ખુલાસો

સલમાન ખાનના શોમાં આવીને ઓરીએ પોતાના પગારનો ખુલાસો કર્યો છે.

20-30 લાખ રૂપિયા

ઓરીએ કહ્યું કે તસવીરોમાં પોઝ આપવા માટે લગભગ 20-30 લાખ રૂપિયા કમાણી કરી છે.

સલમાન ખાન ચોંક્યો

ઓરીની આ વાત સાંભળીને સલમાન ખાન ચોંકી જાય છે.

આ રીતે મળે છે પૈસા

ઓરીએ કહ્યું કે મને ઈવેન્ટમાં પોતાના પોઝ સાથે તસવીર ક્લિક કરાવવાના અને તેને પોસ્ટ કરવા માટે પૈસા મળે છે.

કેટલા ફોન વાપરે છે

સલમાન ખાનના એ સવાલ પર કે ઓરી કેટલા ફોન વાપરે છે તેણે જવાબ આપ્યો કે હું 3 ફોન વાપરું છું.

બેટરી ડિસ્ચાર્જ ન થાય

આ સાથે જ ઓરીએ કહ્યું કે એક ફોન સવાર માટે, એક બપોર માટે અને એક રાત માટે જેથી કરીને બેટરી ડિસ્ચાર્જ ન થાય.

5 મેનેજર

ઓરીએ સલમાન ખાનને એ પણ જણાવ્યું કે તેમની પાસે 5 મેનેજર, 2 સોશિયલ મીડિયા મેનેજર, 2 પીઆર મેનેજર, 1 બ્રાન્ડ મેનેજર અને 1 ફૂડ મેનેજર છે.

ફોટો

ઓરી દરેક સેલેબ્સ સાથે ફોટો ક્લિક કરાવતો જોવા મળે છે.

ઓરીનું સોશિયલ મીડિયા સેલેબ સાથેની તસવીરોથી ભરાયેલું છે.