PHOTOS: રાજકારણમાં એન્ટ્રી મારતાં જ કંગનાએ ખરીદી 2.96 ની કાર

કંગના રનૌત

કંગના રનૌતે રાજકારણમાં એન્ટ્રી બાદ ચમચમાતી નવી કાર ખરીદી લીધી છે.

નવી કાર

અભિનેત્રી તાજેતરમાં મુંબઇમાં સલૂનની બહાર વ્હાઇટ ડ્રેસમાં પોતાની નવી કારમાં સ્પોટ થઇ હતી.

મર્સિડીઝ Maybach

કંગના રનૌતે મર્સિડીઝની Maybach કાર લીધી છે.

2.96 કરોડ

આ નવી કારની કિંમત લગભગ 2.96 કરોડ છે.

રાઇડ

કંગના આ નવી કારમાં મુંબઇના રસ્તા પર રાઇડ કરતી જોવા મળી.

કાર કલેક્શન

મીડિયા રિપોર્ટસના અનુસાર અભિનેત્રી પાસે આ કાર ઉપરાંત BMW 7-series 730LD, Mercedes GLE 350D SUV અને Audi Q3 પણ છે.

બે પ્રોપર્ટી

આ ઉપરાંત કંગના પાસે મુંબઇમાં બે પ્રોપર્ટી છે.

મંડી

કંગના રનૌત ભાજપની ટિકીટ પરથી મંડીથી ચૂંટણી લડી રહી છે.

ચૂંટણી પ્રચાર

એટલા માટે અભિનેત્રી અવાર નવાર મંડીમાં ચૂંટણી પ્રચારમાં જોડાયેલી છે.

રાજકારણ

આ લોકસભા ચૂંટણીથી કંગનાએ પોતાના રાજકીય કેરિયરની શરૂઆત કરી છે.