Radhika Merchant ના બ્રાઇડલ શાવરમાં જોરદાર થઇ મસ્તી, જોવા મળ્યા અનસીન ફોટોઝ

રાધિકા-અનંત

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના પ્રી-વેડિંગ બાદ પાયજામા પાર્ટીની તસવીરો સામે આવી છે. તસવીરોમાં શ્લોકા મહેતા સહિત દરેક મસ્તી કરતા જોવા મળે છે.

પાયજામા પાર્ટી

જાહ્નવી કપૂરે થોડા સમય પહેલા તસવીરો શેર કરી છે, જેમાં તે બધા સાથે પાયજામા પાર્ટી કરતી જોવા મળી રહી છે.

રાધિકાનો લુક

રાધિકાએ તેના માથા પર સફેદ રંગના પાયજામા-ટોપની સાથે તાજ પણ પહેરાવ્યો છે.

શ્લોકા મહેતા

રાધિકાની ભાવિ ભાભી પણ બધા સાથે મસ્તી કરતી જોવા મળે છે.

ગર્લ ગેંગ

પાર્ટીના ફોટા જોઈને સ્પષ્ટ થાય છે કે ગર્લ ગેંગે સાથે મળીને કેટલી મસ્તી કરી હતી.

જાહ્નવી કપૂર

જાહ્નવી કપૂર રાધિકા સાથે ખૂબ જ ખાસ બોન્ડ શેર કરે છે.

રાધિકાની બહેન

પાર્ટીના ફોટામાં રાધિકાની બહેન અંજલિ મર્ચન્ટ પણ જોવા મળી રહી છે.

રોયલ પાર્ટી

પાર્ટીની તસવીરો જોઈને એમ કહેવું ખોટું નહીં હોય કે રાધિકીની પાર્ટી ખૂબ જ રોયલ હતી.

વાયરલ

થોડી જ મિનિટોમાં આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે.

સ્ટાર્સ સાથે મિત્રતા

તમને જણાવી દઈએ કે આખો અંબાણી પરિવાર બોલિવૂડના ઘણા સ્ટાર્સ સાથે ખાસ બોન્ડ શેર કરે છે.